વર્ષ 2011 મા 21 જાન્યૂઆરીએ
અકલ્પનિય મોબાઈલ નંબર પોર્ટબિલિટી (MNP) ની સેવા શરુ થઈ હતી.
સમગ્ર ભારતમાં મોબાઈલ નંબર પોર્ટેબિલિટી સુવિદ્યા દ્વારા ગ્રાહકો ઈચ્છે તો પોતાનો નંબર બદલ્યા વગર દેશના કોઈપણ ખૂણામાં જઈ શકે છે અને કોઈ બીજી ટેલીકોમ કંપની સાથે કનેક્શન લઈ શકે છે.
એમએનપી સેવાથી ગ્રાહક એક સર્કલમાંથી બીજા સર્કલમાં જતી વખતે પોતાનો હાલનો નંબર જાળવી શકશે.
આનાથી તમને શુ ફાયદા થાય તે જાણો..
1. તમે શહેર બદલી રહ્યા છો તો એક નવા સ્થાન પર નવો નંબર લેવાની જરૂર નથી. એક સ્થાન પરથી સર્વિસ બંધ કરાવો અને તમારો જૂનો નંબર તમારો જ બન્યો રહેશે.
2. આધાર કાર્ડમાં ફોન નંબર આપ્યા પછી શહેર બદલવા પર તમારી ચિંતા પણ ઓછી થઈ જશે.
3. હવે ફોન બદલવાની સાથે ડેટા ગુમ થવાનો ભય નહી રહે. સિમ વિશે બધા નંબર તમે જૂની સર્વિસ પ્રોવાઈડરને એક આવેદન આપીને પ્રાપ્ત કરી શકો છો.
4. તમે બીજા સર્કલમાં સારુ નેટવર્ક કે સસ્તા ભાવની સર્વિસ પસંદ કરી શકો છો.