બજ એલ્ડ્રિનનો જન્મદિવસ
(તેઓ ચંદ્ર પર જનાર બીજા વ્યકિત હતા.)
ચન્દ્રની ધરતી ઉપર પગ મુ કવાના આશયથી પૃથ્વી ઉપરથી ઉપડેલા અવકાશયાન એપોલો-૧૧ નીલ આર્મસ્ટ્રોંગના સુકાનીપદે બીજા બે અવકાશયાત્રીઓ બજ એલ્ડ્રીન અને માઇકલ કોલિન્સને લઇ સાથે ઉપડ્યું હતું .૨૦મી જુલાઇ ૧૯૬૯નો દિવસ કે જે દિવસે ની લ આર્મસ્ટ્રોંગે ચંદ્રની ધરતી પર પ્રથમ વખત પગ મૂક્યો હતો એ દિવસ આ અવકાશયાન યાત્રીઓ માટે અને વિશ્વ માટે એક ગૌરવમય ઐતિહાસિક દિવસ બની ગયો.આ ૪,૦૦,૦૦૦ કિલોમીટરની ઐતિહાસિક યાત્રા પૂર્ણ કરવામાં એમને ૪ દિવસ લાગ્યા હતા.
નીલ આર્મસ્ટ્રોંગ અને તેમની સા થે તેમના સહયોગી એલ્ડ્રીન અવકાશ યાનમાંથી ઉતરીને ચંદ્ર પર લગભગ ૩ કલાક રોકાયા હતા .ઉતરીને ચંદ્ર પર અમેરિકાનો રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો હતો.ચંદ્રની સપાટી ઉપરથી ખડકોના અંશ અને ચન્દ્રના સંશોધન કાર્ય માટે ખોદીને માટી એમની સાથે પરત થતાં લેતા આવ્યા હતા.

posted from Bloggeroid