*વિશ્વ હાસ્ય દિવસ*
વર્લ્ડ લાફટર ડે' ની શરૂઆત ભારતમાંથી થયેલ.
તેનું આયોજન વર્લ્ડવાઇડ લાફટર યોગા મુવમેન્ટ' દ્વારા કરવામાં આવેલ. લાફટર યોગાનું કહેવું છે કે હાસ્ય એક સકારાત્મ્ક અને શકિતશાળી આવેગ છે. તેમાં એ સર્વે ઘટક તત્વો મોજુદ હોય છે જે એક વ્યકિતને પોતાની જાત પર નિયંત્રણ મેળવવા અને સમગ્ર વિશ્વને નળાકાર સ્વરૂપે પરિવર્તન લાવવા માટે આવશ્યક છે. આ દિવસની ઉવજવણી હવે વિશ્વભરમાં કરવામાં આવે છે. વિશ્વ હાસ્ય દિવસની ઉજવણી કરવા પાછળનો ઉદેશ્ય છે વિશ્વશાંતિ તથા વિશ્વબંધુત્વ અને મૈત્રીભાવ પ્રત્યેનો સકારાત્મક અભિવ્યકિત'
પૃથ્વી પરના પાંચ ખંડોમાં કાર્યરત લગભગ ૭૨૦૦ થી વધુ લાફીંગ કલબો મારફત યોગાની પ્રવૃતિ દિવસ ને દિવસે વધુને વધુ લોકપ્રિયતા હાંસલ કરી રહેલ છે. હાસ્ય ખરેખર તો એક પ્રકારની શારીરિક કસરત જ છે. એ ધ્યાનમાં રાખી તેમાં ફકત વિનોદવૃત્તિ અને મજાકીયાવૃત્તિ રહેલા છે. એમ માની લેવું ભુલ ભરેલું છે. સમુહમાં જયારે આ કસરત કરવામાં આવે છે ત્યારે લોકોમાં બાળક જેવા આનંદનો સંચાર થઇ જાય છે અને અન્યોન્યના હાસ્યથી ઉત્પન્ન આંદોલનો તેમનામાં ગજબની સ્ફુર્તી પેદા કરે છે.