1 February Din Mahima
31 January Din Mahima
दिसम्बर 1941 में सोमनाथ ने अपने माता-पिता को एक पत्र लिखा था, जो सबके लिए एक आदर्श की मिसाल बन गया था। इन्होंने लिखा था:-
"मैं अपने सामने आए कर्तव्य का पालन कर रहा हूँ। यहाँ मौत का क्षणिक डर जरूर है, लेकिन जब मैं गीता में भगवान कृष्ण के वचन को याद करता हूँ तो वह डर मिट जाता है। भगवान कृष्ण ने कहा था कि आत्मा अमर है, तो फिर क्या फ़र्क़ पड़ता है कि शरीर है या नष्ट हो गया। पिताजी मैं आपको डरा नहीं रहा हूँ, लेकिन मैं अगर मर गया, तो मैं आपको यकीन दिलाता हूँ कि मैं एक बहादुर सिपाही की मौत मरूँगा। मरते समय मुझे प्राण देने का कोई दु:ख नहीं होगा। ईश्वर आप सब पर अपनी कृपा बनाए रखे।"
भारत-पाकिस्तान युद्ध (1947)
3 नवम्बर 1947 को मेजर सोमनाथ शर्मा की टुकड़ी को कश्मीर घाटी के बदगाम मोर्चे पर जाने का हुकुम दिया गया। 3 नवम्बर को प्रकाश की पहली किरण फूटने से पहले मेजर सोमनाथ बदगाम जा पहुँचे और उत्तरी दिशा में उन्होंने दिन के 11 बजे तक अपनी टुकड़ी तैनात कर दी। तभी दुश्मन की क़रीब 500 लोगों की सेना ने उनकी टुकड़ी को तीन तरफ से घेरकर हमला किया और भारी गोला बारी से सोमनाथ के सैनिक हताहत होने लगे। अपनी दक्षता का परिचय देते हुए सोमनाथ ने अपने सैनिकों के साथ गोलियां बरसाते हुए दुश्मन को बढ़ने से रोके रखा। इस दौरान उन्होंने खुद को दुश्मन की गोली बारी के बीच बराबर खतरे में डाला और कपड़े की पट्टियों की मदद से हवाई जहाज को ठीक लक्ष्य की ओर पहुँचने में मदद की।
अंतिम शब्द
इस दौरान, सोमनाथ के बहुत से सैनिक वीरगति को प्राप्त हो चुके थे और सैनिकों की कमी महसूस की जा रही थी। सोमनाथ बायाँ हाथ चोट खाया हुआ था और उस पर प्लास्टर बंधा था। इसके बावजूद सोमनाथ खुद मैग्जीन में गोलियां भरकर बंदूक धारी सैनिकों को देते जा रहे थे। तभी एक मोर्टार का निशाना ठीक वहीं पर लगा, जहाँ सोमनाथ मौजूद थे और इस विस्फोट में ही वो शहीद हो गये। सोमनाथ की प्राण त्यागने से बस कुछ ही पहले, अपने सैनिकों के लिए ललकार थी:-
"दुश्मन हमसे केवल पचास गज की दूरी पर है। हमारी गिनती बहुत कम रह गई है। हम भयंकर गोली बारी का सामना कर रहे हैं फिर भी, मैं एक इंच भी पीछे नहीं हटूंगा और अपनी आखिरी गोली और आखिरी सैनिक तक डटा रहूँगा।"
28 Jan
27 January Din Mahima
25 January Din Mahima
24 January Din Mahima
જન ગણ મન ભારતનુ રાષ્ટ્રગીત છે. નોબૅલ પારિતોષિક વિજેતા રવીન્દ્રનાથ ટાગોર રચીત બંગાળી ભાષાની કવિતામાંથી પ્રથમ પાંચ કડીઓને ભારતનાં રાષ્ટ્ર ગીત તરીકે અપનાવાયેલ છે. આ ગીત ૨૪ જાન્યુઆરી,૧૯૪૭ ના દિવસે ગણતંત્ર માં રાષ્ટ્રગીત તરીકે સન્માનિત કરાયું હતું.
અધીકૃત રીતે રાષ્ટ્રગીતને બાવન (૫૨) સેકંડમાં ગાવામાં આવે છે. ક્યારેક ફક્ત પહેલી તથા છેલ્લી કડી જ ગાવામાં આવે છે, જેની અવધિ ૨૦ સેકંડ છે.
23 January Din Mahima
આઝાદ હિન્દ ફોજના સર્જક તથા ભારતના મહાન ક્રાંતિકારી નેતા શ્રી સુભાષચંદ્ર બોઝનો જન્મ દિવસ
તા.૨૩/૧/૧૮૯૭નાદિવસે તેઓનો જન્મ કટકમાં થયો હતો. પિતાનું નામ જાનકીદાસ અને માતાનું નામ પ્રભાવતીદેવી હતું.
ઈ.સ. ૧૯૨૧ થી ૧૯૪૧ સુધી ૨૦ વર્ષમાં ૧૧ વખત જેલવાસમાં ગયા. તેમણે 'આઝાદ હિંદ ફોજ'ની સ્થાપના કરી બ્રિટીશ સરકારને હચમચાવી મૂકી હતી. તેઓ ' જય હિંદ' શબ્દના પ્રણેતા અને મહાન દેશભક્ત હતા.
" તુમ મૂઝે ખૂન દો, મૈ તુમ્હે આઝાદી દૂંગા" એ તેમનો પડકાર હતો. તેમની આઝાદી હિંદ ફોજમાં લગભગ ૩૦,૦૦૦થી વધુ ભારતીય સ્વયંસેવકો જોડાયા હતા.
ભારતના કમનસીબે આ મહાન ક્રાંતિકારી નેતા ૧૮મી ઓગસ્ટ ૧૯૪૫ના દિવસે જાપાનના તાઈહોકુ ખાતે વિમાન તૂટી પડતાં તેમનું અવસાન થયું.
21 January Din Mahima
અકલ્પનિય મોબાઈલ નંબર પોર્ટબિલિટી (MNP) ની સેવા શરુ થઈ હતી.
સમગ્ર ભારતમાં મોબાઈલ નંબર પોર્ટેબિલિટી સુવિદ્યા દ્વારા ગ્રાહકો ઈચ્છે તો પોતાનો નંબર બદલ્યા વગર દેશના કોઈપણ ખૂણામાં જઈ શકે છે અને કોઈ બીજી ટેલીકોમ કંપની સાથે કનેક્શન લઈ શકે છે.
એમએનપી સેવાથી ગ્રાહક એક સર્કલમાંથી બીજા સર્કલમાં જતી વખતે પોતાનો હાલનો નંબર જાળવી શકશે.
આનાથી તમને શુ ફાયદા થાય તે જાણો..
1. તમે શહેર બદલી રહ્યા છો તો એક નવા સ્થાન પર નવો નંબર લેવાની જરૂર નથી. એક સ્થાન પરથી સર્વિસ બંધ કરાવો અને તમારો જૂનો નંબર તમારો જ બન્યો રહેશે.
2. આધાર કાર્ડમાં ફોન નંબર આપ્યા પછી શહેર બદલવા પર તમારી ચિંતા પણ ઓછી થઈ જશે.
3. હવે ફોન બદલવાની સાથે ડેટા ગુમ થવાનો ભય નહી રહે. સિમ વિશે બધા નંબર તમે જૂની સર્વિસ પ્રોવાઈડરને એક આવેદન આપીને પ્રાપ્ત કરી શકો છો.
4. તમે બીજા સર્કલમાં સારુ નેટવર્ક કે સસ્તા ભાવની સર્વિસ પસંદ કરી શકો છો.
20 January Din Mahima
(તેઓ ચંદ્ર પર જનાર બીજા વ્યકિત હતા.)
ચન્દ્રની ધરતી ઉપર પગ મુ કવાના આશયથી પૃથ્વી ઉપરથી ઉપડેલા અવકાશયાન એપોલો-૧૧ નીલ આર્મસ્ટ્રોંગના સુકાનીપદે બીજા બે અવકાશયાત્રીઓ બજ એલ્ડ્રીન અને માઇકલ કોલિન્સને લઇ સાથે ઉપડ્યું હતું .૨૦મી જુલાઇ ૧૯૬૯નો દિવસ કે જે દિવસે ની લ આર્મસ્ટ્રોંગે ચંદ્રની ધરતી પર પ્રથમ વખત પગ મૂક્યો હતો એ દિવસ આ અવકાશયાન યાત્રીઓ માટે અને વિશ્વ માટે એક ગૌરવમય ઐતિહાસિક દિવસ બની ગયો.આ ૪,૦૦,૦૦૦ કિલોમીટરની ઐતિહાસિક યાત્રા પૂર્ણ કરવામાં એમને ૪ દિવસ લાગ્યા હતા.
નીલ આર્મસ્ટ્રોંગ અને તેમની સા થે તેમના સહયોગી એલ્ડ્રીન અવકાશ યાનમાંથી ઉતરીને ચંદ્ર પર લગભગ ૩ કલાક રોકાયા હતા .ઉતરીને ચંદ્ર પર અમેરિકાનો રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો હતો.ચંદ્રની સપાટી ઉપરથી ખડકોના અંશ અને ચન્દ્રના સંશોધન કાર્ય માટે ખોદીને માટી એમની સાથે પરત થતાં લેતા આવ્યા હતા.
13 January Din Mahima
ગુજરાતી સાહિત્યના આકાશમાં તેજસ્વી ધ્રુવ તારક સમાન કવિશ્રી ત્રિભુવનદાસ લુહાર ‘સુન્દરમ’ નો જન્મ તા. 22-માર્ચ-1908 ના રોજ થયો હતો ‘કોયા ભગત’, ‘ત્રિશૂળ’, ‘મરીચિ’, ‘સુન્દરમ્’ નામથી જાણીતા હતા.
સાહિત્ય ક્ષેત્રે સુન્દરમ-ઉમાશંકર બંન્ને‘જોડિયાભાઇ’ તરીકે ઓળખાયા.તેમના કાવ્યસં- ગ્રહો ‘કોયાભગતની વાણી’,’કાવ્યમંગલા’,’વસુધા’ વગેરે પ્રગટ થયા છે. ઉપરાંત ટૂંકીવાર્તાઓ, પ્રવાસવર્ણનો,વિવેચનો, નિબંધો અને અનુવાદો પણ તેમણે આપ્યા છે. સુન્દરમ લેખક પરિષદો અને વિદ્યાસંસ્થાઓમાં વ્યાખ્યાનો વગેરે માટે હાજરી આપતા. ઇ.સ.1969 માં ડિસેમ્બરમાં જૂનાગઢ ખાતે ભરાયેલી ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ ના 25 માં અધિવેશનના અધ્યક્ષપદે તેઓ વરાયેલા. તેમને સાહિત્યની અનેકવિધ સેવાની કદરરૂપે ‘રણજીતરામ સુવર્ણચંદ્રક’, ‘નર્મદ સુવર્ણચંદ્રક’, ‘પદ્મભૂષણ’ તેમજ સરકાર તરફથી રૂપિયા એક લાખનો ‘શ્રી નરસિંહ મહેતા એવોર્ડ’ પણ અર્પણ કરવામાં આવ્યો હતો.જીવનભર સાધનારત સુન્દરમનું 13/1/1991ના રોજઉર્ધ્વમાર્ગે ચિરપ્રયાણ થયું. છ દાયકા સુધી સર્જન-વિવેચન દ્વારા સાહિત્યસેવા કરનાર ‘સુન્દરમ’ સદૈવ ‘સુન્દરમ બની રહેશે.
12 જાન્યુઆરી દિન વિશેષ
સ્વામીજી બે વર્ષ સુધી અમેરિકામાં અને બે વર્ષ સુધી યુરોપના દેશોમાં હિંદુ ધર્મના સાર્વભોમ અને શાસ્ત્ર આનંદદાયક સ્વરૂપના સંદેશની ધૂમ મચાવી અને આ બધા દેશોમાં સંસ્થાઓની સ્થાપના કરી ભારત પાછા ફર્યા.સ્વામી વિવેકાનંદના જીવનસૂત્રો :-
- જો ધનથી બીજાનું ભલું થતું હોય તો તેનું કંઈક મૂલ્ય છે, નહીતર તે એક ધાતુનો ઢગલો છે. તેનાથી જેટલો ઝડપી છુટકારો મળી જાય એટલું સારું છે.
- એ વ્યક્તિએ અમરત્વ પ્રાપ્ત કરી લીધું છે જે કોઈપણ સંસારિક વસ્તુઓ જોઇને વ્યાકુળ નથી થતો.
- આપણે જેટલા વધુ બહાર જઈશું અને બીજાનું ભળી કરીશું, આપણું હૃદય એટલું જ શુદ્ધ થતું જશે અને પરમાત્મા તેમાં નિવાસ કરશે.
- કોઈ એક વિચાર લો અને તેને જ પોતાનું જીવન બનાવી લો. તેના વિશે જ વિચારો, તેના જ સપના જુઓ. તેને મગજમાં, માંસપેશીઓમાં, નસોમાં અને શરીરના દરેક ભાગમાં સમાવી લો. ભીજા બધા વિચારોને પડતા મૂકો, આ જ સફળ થવાનો શ્રેષ્ઠ માર્ગ છે.
- જેમ વિભિન્ન જલાસ્ત્રોતના પ્રવાહો પોતાનું જળ સમુદ્રમાં ભેળવી દે છે, અ જ રીતે મનુષ્યએ પસંદ કરેલો દરેક માર્ગ ભગવાન સુધી જાય છે.
- બ્રહ્નાંડની બધી શક્તિઓ પહેલાંથી જ આપણી છે. પરંતુ આપણે પોતાની આંખો ઉપર હાથ રાખી લઈએ છીએ અને પછી રોતા રહીએ છીએ ક કેટલું અધારું છે.
- જ્યાં સુધી તમે પોતાના ઉપર વિશ્વાસ નથી કરતા, ત્યાં સુધી તમે ભગવાન ઉપર વિશ્વાસ નથી કરી શકતા।
- જે દિવસે તમારી સામે કોઈ સમસ્યા ન આવે, ત્યારે તમે માની લો કે તમે ખોટાં માર્ગ ઉપર ચાલી રહ્યા છો.
- જે અગ્નિ આપણને ગરમાવો આપે છે, તે આપણને નષ્ટ પણ કરી શકે છે. તેમાં અગ્નિનો કોઈ જ દોષ નથી.
- તમે જેવું વિચારો છો તેવા જ તમે બની જાઓ છો, જો તમે પોતાને નબળા માનશો તો તમે નબળા રહી જશો, પરંતુ જો તમે પોતાને શક્તિશાળી છો આવું વિચારશો તો તમે શક્તિશાળી બની જશો.
- શક્તિ જીવન છે, નિર્બળતા મૃત્યુ છે. વિસ્તાર જીવન છે. સંકુચિતતા મૃત્યુ છે. પ્રેમ જીવન છે, દ્વેષ મૃત્યુ છે.
11 જાન્યુઆરી દિન મહિમા
કદના વામન પણ વિરાટ માનવ,ભારતરત્ન લાલબહાદુર શાસ્ત્રીનો જન્મ ઇ.સ.1904 માં ઉત્તરપ્રદેશના મુગલસરાઇ ગામમાંથયો હતો.અભ્યાસ શરૂ કર્યો એટલામાં ગાંધીજીઇ વિદ્યાર્થીઓને અસહકારની લડતમાં જોડાવા હાકલ કરી,લાલબહાદુરે એ હાકલનેઝીલી લીધી. પછી કાશી વિદ્યાપીઠમાં તત્વજ્ઞાનના વિષય સાથે
સ્નાતક થઇ ‘શાસ્ત્રી’ ની ઉપાધિ મેળવી.ત્યારથી શાસ્ત્રી તરીકે ઓળખાયા.બાકી એમની ખરી અટક તો શ્રીવાસ્તવ . ત્યારબાદ સક્રીય રાજકારણમાં ઝંપલાવ્યું.રેલવે તથા વાહનવ્યવહાર વિભાગના પ્રધાન નિમાયા.ભારતના વડાપ્રધાન બન્યા ત્યારે પણ કર્મયોગી માફક કામ કરતા રહ્યા હતા. વડાપ્રધાન પદે અઢાર માસના ટૂંકાગાળા
માટે રહ્યાં.આ સમયમાં તેમણે રાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે જે મહત્વનું કાર્ય કરી બતાવ્યું તેનું સમગ્ર રાષ્ટ્રની પ્રજા આદર સાથે સ્મરણ કરે છે. અન્ન કટોકટી વેળાએ દર સોમવારે એકટાણું કરવાની શરૂઆત પોતાના પરિવારથી કરી હતી. તેમણે ‘જય જવાન જય કિશાન’ જેવું અદભુત સૂત્ર પણ આપ્યું. વિનમ્ર તો એવા કે અદના નોકરને પણ પ્લીઝ કે થેંકયુ કહેતા રહે.પાકિસ્તાન સાથે યુદ્ધ વિરામ બાદ રશિયાની દરમિયાનગીરીથી તાશ્કંદ શહેરમાં મંત્રણા માટે ગયા અને ત્યાં 11/1/1966ની વહેલી સવારે શાસ્ત્રીજી જીવલેણહ્રદયરોગના હુમલાનો ભોગ બન્યા. એક મહાન પુરુષના પાર્થિવ દેહને ભારતની જનતાએ શ્રદ્ધાના સુમન સમર્પ્યા. શાસ્ત્રીજીએ 18 માસની કારકિર્દીને શ્રીમદ ભગવદગીતાના 18 અધ્યાયની માફક સાર્થક બનાવી.
10 जनवरी दिन महिमा
विश्व हिन्दी दिवस प्रति वर्ष 10 जनवरी को मनाया जाता है।
इसका उद्देश्य विश्व में हिन्दी के प्रचार-प्रसार के लिये जागरूकता पैदा करना तथा हिन्दी को अन्तराष्ट्रीय भाषा के रूप में पेश करना है।
विदेशों में भारत के दूतावास इस दिन को विशेष रूप से मनाते हैं। सभी सरकारी कार्यालयों में विभिन्न विषयों पर हिन्दी में व्याख्यान आयोजित किये जाते हैं।
विश्व में हिन्दी का विकास करने और इसे प्रचारित - प्रसारित करने के उद्देश्य से विश्व हिन्दी सम्मेलनो की शुरुआत की गई और प्रथम विश्व हिन्दी सम्मेलन 10 जनवरी 1975 को नागपुर में आयोजित हुआ था इसी लिए इस दिन को विश्व हिन्दी दिवस के रूप में मनाया जाता है।
10 જાન્યુઆરી દિન મહિમા
વર્લ્ડ લાફટર ડે' ની શરૂઆત ભારતમાંથી થયેલ.
તેનું આયોજન વર્લ્ડવાઇડ લાફટર યોગા મુવમેન્ટ' દ્વારા કરવામાં આવેલ. લાફટર યોગાનું કહેવું છે કે હાસ્ય એક સકારાત્મ્ક અને શકિતશાળી આવેગ છે. તેમાં એ સર્વે ઘટક તત્વો મોજુદ હોય છે જે એક વ્યકિતને પોતાની જાત પર નિયંત્રણ મેળવવા અને સમગ્ર વિશ્વને નળાકાર સ્વરૂપે પરિવર્તન લાવવા માટે આવશ્યક છે. આ દિવસની ઉવજવણી હવે વિશ્વભરમાં કરવામાં આવે છે. વિશ્વ હાસ્ય દિવસની ઉજવણી કરવા પાછળનો ઉદેશ્ય છે વિશ્વશાંતિ તથા વિશ્વબંધુત્વ અને મૈત્રીભાવ પ્રત્યેનો સકારાત્મક અભિવ્યકિત'
પૃથ્વી પરના પાંચ ખંડોમાં કાર્યરત લગભગ ૭૨૦૦ થી વધુ લાફીંગ કલબો મારફત યોગાની પ્રવૃતિ દિવસ ને દિવસે વધુને વધુ લોકપ્રિયતા હાંસલ કરી રહેલ છે. હાસ્ય ખરેખર તો એક પ્રકારની શારીરિક કસરત જ છે. એ ધ્યાનમાં રાખી તેમાં ફકત વિનોદવૃત્તિ અને મજાકીયાવૃત્તિ રહેલા છે. એમ માની લેવું ભુલ ભરેલું છે. સમુહમાં જયારે આ કસરત કરવામાં આવે છે ત્યારે લોકોમાં બાળક જેવા આનંદનો સંચાર થઇ જાય છે અને અન્યોન્યના હાસ્યથી ઉત્પન્ન આંદોલનો તેમનામાં ગજબની સ્ફુર્તી પેદા કરે છે.
4 Jan Din Mahima (लुई ब्रेल)
लुइस ब्रेल का जन्म 4 जनवरी 1809 मे फ्रांस के छोटे से ग्राम कुप्रे में एक मध्यम वर्गीय परिवार में हुआ था।अंधों के लिये ब्रेल लिपि का निर्माण करने के लिये लुई ब्रेल जगप्रसिद्ध हैं।
फ्रांस में जन्मे लुई ब्रेल अंधों के लिए ज्ञान के चक्षु बन गए। ब्रेल लिपि के निर्माण से नेत्रहीनों की पढ़ने की कठिनाई को मिटने वाले लुई स्वयम भी नेत्र हीन थे।
इनके पिता साइमन रेले ब्रेल शाही घोडों के लिये काठी और जीन बनाने का कार्य किया करते थें। पारिवारिक आवश्यकताओं के अनुरूप पर्याप्त आर्थिक संसाधन नही होने के कारण साइमन केा अतिरिक्त मेहनत करनी होती थी इसीलिये जब बालक लुइस मात्र पांच वर्ष के हुये तो उनके पिता ने उसे भी अपने साथ घोड़ों के लिये काठी और जीन बनाने के कार्य में लगा लिया। अपने स्वभाव के अनुरूप पांच वर्षीय बालक अपने आस पास उपलब्ध वस्तुओं से खेलने में अपना समय बिताया करता था इसलिये बालक लुइस के खेलने की वस्तुये वही थीं जो उसके पिता द्वारा अपने कार्य में उपयोग की जाती थीं जैसे कठोर लकड़ी, रस्सी, लोहे के टुकडे, घोड़े की नाल, चाकू और काम आने वाले लोहे के औजार। किसी पांच वर्षीय बालक का अपने नजदीक उपलब्ध वस्तुओं के साथ खेलना और शरारतों में लिप्त रहना नितांत स्वाभाविक भी था। एक दिन काठी के लिये लकडी को काटते में इस्तेमाल किया जाने वाली चाकू अचानक उछल कर इस नन्हें बालक की आंख में जा लगी और बालक की आँख से खून की धारा बह निकली। रोता हुआ बालक अपनी आंख को हाथ से दबाकर सीधे घर आया और घर में साधारण जडी लगाकर उसकी आँख पर पट्टी कर दी गयी। शायद यह माना गया होगा कि छोटा बालक है सेा शीघ्र ही चोट स्वतः ठीक हो जायेगी। बालक लुइस की आंख के ठीेक होने की प्रतीक्षा की जाने लगी। कुछ दिन बाद बालक लुइस ने अपनी दूसरी आंख से भी कम दिखलायी देने की शिकायत की परन्तु यह उसके पिता साइमन की साघन हीनता रही होगी अथवा लापरवाही जिसके चलते बालक की आँख का समुचित इलाज नहीं कराया जा सका और धीरे धीरे वह नन्हा बालक आठ वर्ष का पूरा होने तक पूरी तरह दृष्टि हीन हो गया। रंग बिरंगे संसार के स्थान पर उस बालक के लिये सब कुछ गहन अंधकार में डूब गया। अपने पिता के चमडे के उद्योग में उत्सुकता रखने वाले लुई ने अपनी आखें एक दुर्घटना में गवां दी। यह दुर्घटना लुई के पिता की कार्यशाला में घटी। जहाँ तीन वर्ष की उम्र में एक लोहे का सूजा लुई की आँख में घुस गया।
यह बालक कोई साधरण बालक नहीं था। उसके मन में संसार से लडने की प्रबल इच्छाशक्ति थी। उसने हार नहीं मानी और फा्रंस के मशहूर पादरी बैलेन्टाइन की शरण में जा पहुंचा। पादरी बैनेन्टाइन के प्रयासों के चलते 1819 में इस दस वर्षीय बालक को ‘ रायल इन्स्टीट्यूट फार ब्लाइन्डस् ’ में दाखिला मिल गया। यह वर्ष 1821 था। बालक लुइस अब तक बारह बर्ष का हो चुका था। इसी दौरान विद्यालय में बालक लुइस केा पता चला कि शाही सेना के सेवानिवृत कैप्टेन चार्लस बार्बर ने सेना के लिये ऐसी कूटलिपि का विकास किया है जिसकी सहायता से वे टटोलकर अंधेरे में भी संदेशों के पढ सकते थे। कैप्टेन चार्लस बार्बर का उद्देश्य युद्व के दौरान सैनिकों को आने वाली परेशानियों को कम करना था। बालक लुइस का मष्तिष्क सैनिकों के द्वारा टटोलकर पढ़ी जा सकने वाली कूटलिपि में दृष्ठिहीन व्यक्तियो के लिये पढने की संभावना ढूंढ रहा था। उसने पादरी बैलेन्टाइन से यह इच्छा प्रगट की कि वह कैप्टेन चार्लस बार्बर से मुलाकात करना चाहता है। पादरी ने लुइस की कैप्टेन से मुलाकात की व्यवस्था करायी। अपनी मुलाकात के दौरान बालक ने कैप्टेन के द्वारा सुझायी गयी कूटलिपि में कुछ संशोधन प्रस्तावित किये। कैप्टेन चार्लस बार्बर उस अंधे बालक का आत्मविश्वाश देखकर दंग रह गये। अंततः पादरी बैलेन्टाइन के इस शिष्य के द्वारा बताये गये संशोधनों को उन्होंने स्वीकार किया।
लुइस ब्रेल ने आठ वर्षो के अथक परिश्रम से इस लिपि में अनेक संशोधन किये और अंततः 1829 में छह बिन्दुओ पर आधारित ऐसी लिपि बनाने में सफल हुये। लुइस ब्रेल के आत्मविश्वाश की अभी और परीक्षा होना बाकी था इसलिये उनके द्वारा आविष्कृत लिपि को तत्कालीन शिक्षाशाष्त्रियों द्वारा मान्यता नहीं दी गयी और उसका माखौल उडाया गया। सेना के सेवानिवृत कैप्टेन चार्लस बार्बर के नाम का साया लगातार इस लिपि पर मंडराता रहा और सेना के द्वारा उपयोग में लाये जाने के कारण इस लिपि केा सेना की कूटलिपि ही समझा गया परन्तु लुइस ब्रेल ने हार नहीं मानी और पादरी बैलेन्टाइन के संवेदनात्मक आर्थिक एवं मानसिक सहयोग से इस शिष्य ने अपनी अविष्कृत लिपि को दृष्ठि हीन व्यक्तियों के मध्य लगातार प्रचारित किया। उन्होंने सरकार से प्रार्थना की कि इसे दृष्ठिहीनों की भाषा के रूप में मान्यता प्रदान की जाय। यह लुइस का दुर्भाग्य रहा कि उनके प्रयासों को सफलता नहीं मिल सकी और तत्कालीन शिक्षाशाष्त्रियों द्वारा इसे भाषा के रूप में मान्यता दिये जाने योग्य नहीं समझा गया। अपने प्रयासों केा सामाजिक एवं संवैधानिक मान्यता दिलाने के लिये संर्घषरत लुइस 43 वर्ष की अवस्था में अंततः 1852 में जीवन की लडाई से हार गये परन्त् उनका हौसला उनकी मृत्यु के बाद भी नहीं मरा।उनका देहान्त ६ जनवरी १९५२ को हुआ। लुइस ब्रेल द्वारा अविष्कृत छह बिन्दुओ पर आधारित लिपि उनकी मृत्यु के उपरान्त दृष्ठिहीनों के मध्य लगातार लोकप्रिय होती गयी। लुइस की मृत्यु की घटना के बाद शिक्षाशाष्त्रियों द्वारा उनके किये गये कार्य की गम्भीरता को समझा जाने लगा और दृष्ठिहीनों के मध्य लगातार मान्यता पाती जा रही लिपि के प्रति अपने पूर्वाग्रहपूर्ण दकियानूसी विचारों से बाहर निकलतें हुये इसे मान्यता प्रदान करने की दिशा में विचारित किया गया। अंततः लुइस की मृत्यु के पूरे एक सौ वर्षों के बाद फ्रांस में 20 जून 1952 का दिन उनके सम्मान का दिवस निर्धारित किया गया। इस दिन उनके ग्रह ग्राम कुप्रे में सौ वर्ष पूर्व दफनाये गये उनके पार्थिव शरीर के अवशेष पूरे राजकीय सम्मान के साथ बाहर निकाले गये। उस दिन जैसे लुइस के ग्राम कुप्रे में उनका पुर्नजन्म हुआ। स्थानीय प्रशासन तथा सेना के आला अधिकारी जिनके पूर्वजों ने लुइस केे जीवन काल मे उनकेा लगातार उपेक्षित किया तथा दृष्ठिहीनों के लिये उनकी लिपि को गम्भीरता से न लेकर उसका माखौल उडाया अपने पूर्वजों के द्वारा की गयी गलती की माफी मांगने के लिये उनकी समाधि के चारों ओर इकट्ठा हुये। लुइस के शरीर के अवशेष ससम्मान निकाले गये। सेना के द्वारा बजायी गयी शोक धुन के बीच राष्ट्रीय ध्वज में उन्हें पुनः लपेटा गया और अपनी ऐतिहासिक भूल के लिये उत्खनित नश्वर शरीर के अंश के सामने समूचे राष्ट् ने उनसे माफी मांगी। राष्ट्रीय धुन बजायी गयी और इस सब के उपरान्त धर्माधिकारियों के द्वारा दिये गये निर्देशन के अनुरूप लुइस से ससम्मान चिर निद्रा में लीन होने प्रार्थना की गयी और इसके लिये बनाये गये स्थान में उन्हें राष्ट्रीय सम्मान के साथ पुनः दफनाया गया। सम्पूर्ण वातावरण ऐसा अनुभव दे रहा था जैसे लुइस पुनः जीवित हो उठे है।
भारत सरकार ने सन 2009 में लुइस ब्रेल के सम्मान में डाक टिकिट जारी किया है
January 3 Din Mahima




