12 April history

12 अप्रैल का दिन कई वजहों से अहम है। पहले तो जान लें कि भारत के लिए क्यों अहम है। वर्ष 1978 में 12 अप्रैल के दिन ही भारत की पहली डबल डेकर रेलगाड़ी बम्बई के विक्टोरिया टर्मिनल से पुणे के लिए अपनी पहली यात्रा पर रवाना हुई थी। इसके अलावा अंतरिक्ष के इतिहास में भी यह एक दिन है। यूरी गैगरीन पहले अंतरिक्ष यात्री के तौर पर आज ही के दिन अंतरिक्ष की अनजान अथाह दूरियां नापने निकले थे। इसके अलावा डाक्टर जोनास साल्क ने आज ही के दिन पोलियो के खात्मे की दवा ईजाद करके मानव जाति को इस घातक बीमारी से लड़ने का हथियार दिया था।


1885: मोहनजोदड़ो की खोज करने वाले प्रसिद्ध इतिहासकार राखलदास बनर्जी का जन्म।


1927: ब्रिटिश कैबिनेट ने महिलाओं को वोटिंग अधिकार देने का समर्थन किया।

1945: अमेरिका के राष्ट्रपति फ्रेंकलिन रूजवेल्ट का रहस्यमय परिस्थितियों में निधन।


1946: सीरिया पर फ्रांस का कब्जा समाप्त हुआ।

1955: डाक्टर जोनास साल्क ने पोलियो की दवा ईजाद करने का ऐलान किया।

1961: सोवियत संघ ने अंतरिक्ष में अपना वर्चस्व कायम करते हुए यूरी गैगरीन को अंतरिक्ष में भेजा। वह अंतरिक्ष की यात्रा करने वाले पहले मानव थे। मेजर यूरी ने बैंकनूर अंतरिक्ष केंद्र से वोस्टॉक नामक अंतरिक्ष यान से उड़ान भरी। उस वक्त उनकी उम्र 27 साल थी।

1973: सूडान ने अपना संविधान बनाया।

1975: अमेरिका ने कंबोडिया में अपनी हार स्वीकार कर ली। कंबोडिया के गृह युद्ध में पांच साल तक हस्तक्षेप करने के बाद अमेरिका ने अपने आपको लड़ाई से अलग कर लिया।

1978: भारत की पहली डबल डेकर रेलगाड़ी बम्बई के विक्टोरिया टर्मिनल से पुणे के लिए अपनी पहली यात्रा पर रवाना हुई।

21 February Din Mahima

માતૃભાષાનું જતન કરવા માટે વિશ્વ કક્ષાએ પ્રતિ વર્ષે ૨૧મી ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે.

આજે વિશ્વ માતૃભાષા દિવસ છે.ભાષા સાથેનો આપણો સંબંધ પરસ્પર છે. આપણે ભાષાને જીવાડશું, માનાં હેતથી માતૃભાષા આપણને જીવાડશે. … “વિશ્વ માતૃભાષા દિવસ”ની શુભેચ્છાઓ સાથે
મને ગર્વ છે કે
“ગુજરાતી” મારી
માતૃભાષા છે.
આ મારી ભાષા
મારા હ્રદયની ભાષા
મારા પ્રણયની ભાષા
મારી રીસની ભાષા
મારી પ્રિતની ભાષા
આ મારી ભાષા
મારા ક્રોધની ભાષા
મારા રોષની ભાષા
મારી રમતની ભાષા
મારી ગણિતની ભાષા
આ મારી ભાષા
મારા ઘરની ભાષા
મારા ઉછેરની ભાષા
મારા ગુજરાતની ભાષા
મારી ગુજરાતી ભાષા
આ મારી ભાષા
મારી માંની ભાષા
મારી માતૃભાષા...


19 February Din Mahima

માતા જીજાબાઇ અને પિતા શાહજીના ઘરે સવંત ૧૬૮૨ ફાગણ વદ-૩ 19 ફેબ્રુઆરીના મહારાષ્‍ટ્રના શિવનેર કિલ્લામાં તેજસ્‍વી પુત્ર રત્‍ન અવતર્યો અને એ પુત્રએ મહાન પ્રતાપી છત્રપતિ શિવાજી મહારાજ તરીકે નામના મેળવી. સ્‍વાભિમાન, માતૃભુમિનો પ્રેમ, ચાતુર્યતા, નિડરતા, ધર્મભક્‍તિના સંસ્‍કારો લઇને જન્‍મેલ શિવાજીના લગ્ન ૧૬ મી મે ૧૬૪૦ ના ફલટણના નિબાકરજીની પુત્રી સલ બાઇ સાથે પુનામાં થયેલ. શિવાજીએ વિધર્મીઓ સામે એલાન છેડયુ અને તોરણગઢ, રાયગઢ, કોંડાણ વગેરે કિલ્લાઓ પર વિજય મેળવ્‍યો. તેમણે છાપમાર સેના શિવસેનાની સ્‍થાપના કરી હતી. શિવાજીની કાર્યશૈલી પર સંત જ્ઞાનેશ્વર, એકનાથ, તુકારામ, ગુરૂ રામદાસ સ્‍વામી, દાદાજીના આશિષ અને પ્રભાવ હંમેશા રહેતો. શિવાજીના કાર્યોથી ભારતમાં હિન્‍દવી રાજયની પ્રચંડ લાગણી જન્‍મી. શિવાજીનો રાજયભિષેક થયો. હિન્‍દુ સ્‍વરાજયની સ્‍થાપના કરી સાદીલ શાહ, અફઝલખાન, સુમાઓને પરાસ્‍ત કરી મોગલોની છાવણી લુંટી જેથી ઔરંગઝેબે શિવાજીને નજરકેદ કર્યા. પરંતુ યુક્‍તિપૂર્વક ત્‍યાંથી નીકળી ગયા અને ઔરંગઝેબ સામે યુધ્‍ધ છેડયું. સમગ્ર ભારત વર્ષમાં સ્‍વદેશ, સ્‍વધર્મ ભાવના, પ્રજાપ્રેમને બુલંદ કરનાર છત્રપતિ શિવાજી મહારાજ માત્ર ૫૩ વર્ષની વયે ઇ.સ.૧૬૮૩ માં ૩ એપ્રિલના માતૃભુમિના ખોળે પોઢી ગયા. આવા વીર સપુતને સત્‌ સત્‌ વંદન.


 

18 Feb Din Mahima

प्लूटो की खोज आज ही के दिन 1930 में की गई, जिसे लंबे वक्त तक हमारे सौरमंडल का नौवां ग्रह माना गया. हालांकि ग्रह के तौर पर उसकी उम्र सिर्फ 76 साल साबित हुई.

हालांकि 2006 में इंटरनेशनल एस्ट्रोनॉमिकल यूनियन ने प्लूटो से ग्रह का दर्जा छीन लिया. इसकी वजह एक नया नियम था, "किसी भी ग्रह की कक्षा दूसरे ग्रह की कक्षा से होकर नहीं गुजरनी चाहिए." प्लूटो की कक्षा नेप्च्यून की कक्षा को काट रही थी.